fbpx
Thursday, January 30, 2025

તું મારી પાછળ હતો, હું નહીં…!😅😝😂😜🤣🤪

પત્ની : તમે આવો તો છો,
પણ મારા પિયરમાં ઝગડો કરતા નય,
તે મારા પપ્પા નું ઘર છે…!!

પતિ (ગુસ્સામાં) :
તો મારા પપ્પા નું ઘર ક્યાં કુરુક્ષેત્ર છે,
જે તું રોજ અહીંયા મહાભારત કરે છો…
😅😝😂😜🤣🤪

પપ્પુ : છોકરીઓ ક્યારેય પોતાના
પ્રેમનો ઈઝહાર નથી કરતી…?

ગપ્પુ : કેમ…?

પપ્પુ : જેથી બ્રેકઅપ કરતી વખતે
તે કહી શકે કે તું મારી પાછળ હતો,
હું નહીં…!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles