fbpx
Friday, January 31, 2025

મારેરાહ જોવાની..!! 😅😝😂😜🤣🤪

પત્ની : હું કાયમ માટે ઘર છોડીને જાઉં છું.

પતિ : હું પણ નિર્મલ બાબા પાસે જાઉં છું.

પત્ની : મને મનાવવા માટે…

પતિ : ના,
કૃપા આવવા લાગી છે એ કહેવા માટે…
😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને જોરથી થપ્પડ માર્યો…!

પતિએ ગુસ્સે થઈને પૂછ્યું : મેં શું કર્યું…?

પત્ની : તમે ભૂલ કરો તેની પણ મારે
રાહ જોવાની…!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles