પત્ની : એક વાત કહો,
જ્યારે આપણા નવાં નવાં લગ્ન કર્યાં હતાં,
જ્યારે હું જમવાનું બનાવતી ત્યારે તમે
પોતે ઓછું ખાતા હતા,
તમે મને વધુ ખવડાવતા હતા.
પતી : તો?
પત્ની : તો પછી હવે આ કેમ નથી કરતા?
પતી : કારણ કે હવે તું
સારી રીતે રસોઈ બનાવતા શીખી ગઈ છો…
😅😝😂😜🤣🤪
એક છોકરીએ તેના બોયફ્રેન્ડ સાથે ઘણા સમય સુધી
વાત ન કરી હતી…!
છોકરીએ ફેસબુક પર રોમેન્ટિક રીતે અપડેટ કર્યું
‘ધીરે ધીરે મેરી જિંદગી મેં આના’
થોડી વાર પછી છોકરાની કોમેન્ટ આવી,
કમીની ધીમે ધીમે આવી રહ્યો હતો,
તારા મહોલ્લાવાળાઓ એ ચોર સમજી ને માર માર્યો…!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)