પતિ બાલ્કનીમાં ઉભા રહીને મસ્તીથી
ગીત ગાતો હતો…
‘પંછી બનું ઉડતા ફિરુ મસ્ત ગગન મેં…
આજ મેં આઝાદ હું દુનિયા કે ચમનમેં…
રસોડામાંથી પત્નીનો અવાજ આવ્યો –
ઘરે જ ઉડી લે જો,
સામેવાળી પિયરમાં મળવા ગઈ છે…
😅😝😂😜🤣🤪
પત્નીઓ ઘણી હોશિયાર હોય છે,
પોતાના પતિને ક્યારેય બીજાની સામે
મૂર્ખ નથી કહેતી…
ઊલટાનું તે ગોળ ફેરવી ને કહેશે…
ઓહ તેઓને કંઈ ખબર નથી પડતી,
તેઓ ખૂબ જ સરળ છે,
અને તેમને સંસારની કોઈ સમજ નથી…!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)