એક તોફાની નાના બાળકે મેડમને
પ્રપોઝ કર્યું : હું તમને પ્રેમ કરું છું મેડમ..!!
મેડમ : મને બાળકો પસંદ નથી…
બાળક : તેણે સ્મિત સાથે કહ્યું,
હું પ્રયત્ન કરીશ કે…બાળકો ન થાય…
😅😝😂😜🤣🤪
પિતાએ તેમના પુત્રના રિપોર્ટ કાર્ડ પર
અંગૂઠો લગાવો.
દીકરોઃ પપ્પા, તમે એન્જિનિયર છો,
તો પછી આ અંગૂઠો શા માટે?
પિતાઃ તારા બહુ નબળા માર્કસ જોઈને
શિક્ષકે એવું ન વિચારવું જોઈએ કે
તારા પિતા ભણેલા છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)