fbpx
Friday, January 31, 2025

થિંક ડીફરંટ !!😅😝😂😜🤣🤪

છોકરાઓ છોકરીઓ કરતા વધુ મજબૂત હોય છે??

ઓહ પ્લીઝ !!
કોઈ રીતે નય !!!
શું તેઓ 8 કિલો શોપિંગ બેગ ઉપાડી શકે છે?
શું તેઓ એક અઠવાડિયું માત્ર સલાડ ખાઈ શકે છે?
શું તેઓ હાર્ટ બ્રેકનો સામનો કરી શકે છે?
😅😝😂😜🤣🤪

છોકરાઓ માટે ટિપ્સ :

જો તમે એક છોકરી સાથે લગ્ન કરશો
તો તે તમારી સાથે લડશે.

જો તમે બે છોકરીઓ સાથે લગ્ન કરશો
તો તેઓ તમારા માટે લડશે…
થિંક ડીફરંટ !!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles