પતિ : આજે યુટ્યુબ પરથી શીખ્યો છું.
તારા કોઈ સગાને હાર્ટ, કીડની કે
ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો કહેજે,
હુ કરી આપીશ.
પત્ની : એવા ખોટા અખતરા નો કરતા,
એમ વીડિયો જોયે કાંઇ નો આવડે હો!
પતિ : તો તુ શેની કુકિંગ શૉ જોઈને રોજ
મંડાણી હોય છે?
😅😝😂😜🤣🤪
પત્ની : મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું…
તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી…
પતિ : હવે તો એકજ ઉપાય છે…
“પોસ્ટમોર્ટમ” કરાવીએ…!!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)