પત્ની : આપણો સંસાર સુખેથી ચાલે એટલે
હું એકાદશી રહું છું, બીજ રહું છું, પૂનમ રહું છું,
જન્માષ્ટમી રહું છું, રામનવમી રહું છું,
વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહુ છુ…
પતિ : એમાં શું થઈ ગયું.?
પત્ની : તમે શું રહો છો, બોલો!
પતિ : હું રહુ છું એ તું ના રહી શકે…
પત્ની : એવું તો તમે શું રહો છો જે હું ના રહી શકું,
બોલો .?
પતિ : હું મૂંગો રહું છું…
😅😝😂😜🤣🤪
પત્ની : સાંજે બાંકડે કોની સાથે
બેઠા’તા ??
બહેન હતી કે ગર્લફ્રેન્ડ…?
પતિનો નિર્દોષ જવાબ :
“એણે” હજી કઈ કીધું નથી..!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)