એક મુસાફર : આજે લાગે છે કે
બસમાં મુસાફરોના બદલે બધી જાત જાતનાં
જાનવરો જ ભરી દીધાં છે !
બીજો મુસાફર : ખરી વાત છે,
તમે આવ્યા એ પહેલા એક ઘુવડની જ કમી
હતી, અને તમે આવી ગયા..
😅😝😂😜🤣🤪
શેઠ (ભિખારીને) : તું ગંદા કપડા કાઢી,
ન્હાઈ-ધોઈ ચોખ્ખા કપડા પહેરી લે,
વાળ કપાવીને દાઢી બનાવી લે
તો કોઈક તને કામ પર રાખી લેશે !
ભિખારી : ખબર છે
એટલે જ આ બધું નથી કરાવતો શેઠજી…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)