fbpx
Wednesday, January 8, 2025

ભાગવા નું મન થાય છે !😅😝😂😜🤣🤪

લગન કરેલા માણસને
અડજેસ્ટમેન્ટની એટલી આદત
પડી ગઈ હોય છે કે,

ઘરવાળી પિયર ગઈ હોય તો ય
ડબલ બેડના એક ખૂણામાં જ
ટુટીયું વાળીને પડ્યો હોય…
😅😝😂😜🤣🤪

કુંવારા ને ભાગી ને લગન કરવા છે!

જેના લગન થઇ ગયા છે

એને ય ભાગવા નું મન થાય છે!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles