એક ભાઈ બન્ને કાન પર હાથ રાખીને
ડૉક્ટરને બતાવવા આવ્યો.
ડૉક્ટર : કાનમાં શું થયું ?
દર્દી : કંઈ નહીં,
હું ઈસ્ત્રી કરતો હતો ને ફોન આવ્યો !
ડૉક્ટર : બીજા કાનમાં શું થયું ?
દર્દી : એક વાર કટ કરી દીધો તો
બીજી વાર આવ્યો.
😅😝😂😜🤣🤪
પ્રકાશક : તમારા માટે એક સારા સમાચાર છે
અને બીજા માઠા સમાચાર છે.
લેખક : સારા સમાચાર પહેલા આપો.
પ્રકાશક : ગૌરીને તમારી નવલકથા ખુબ ગમી છે
અને એ આખી રીતસર એને પચાવી ગઈ છે !
લેખક : અને માઠા સમાચાર શું છે ?
પ્રકાશક : ગૌરી મારી ગાયનું નામ છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)