લખો : લગ્ન એટલે શું ખબર છે ?
ભૂરો : ના, નથી ખબર.
લખો : લગ્ન આપ-લેની રમત છે.
બહેતર છે કે તમે તેને આપી દો
નહિ તો એ ગમે તે રીતે લઈ લેશે.
😅😝😂😜🤣🤪
મગન ક્યારનો અરીસા સામે
આંખો બંધ કરીને ઊભો હતો.
પત્નીએ બૂમ પાડી : શું કરો છો ?
મગન : જોઉં છું કે
હું સૂતો હોઉં ત્યારે કેવો લાગુ છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)