બે વૃધ્ધ મિત્રો ખૂબ ક્રિકેટ રસિયા હતા…
એક મિત્ર મરણ પથારીએ હતો ત્યારે બીજો મિત્ર કહે છે…
“તું મર્યા પછી સ્વર્ગમાં ક્રિકેટ છે કે નહીં તે મને સપનામાં આવીને કહેજે…”
થોડા દિવસ પછી મૃત્યુ પામેલ મિત્ર ખરેખર બીજા મિત્રના સ્વપ્ન માં આવ્યો
અને કહ્યું… “એક સારા સમાચાર છે અને એક ખરાબ… ક્યા સમાચાર પહેલા કહું ?”
બીજા મિત્રએ કહ્યું સારા પહેલા કહે…
મૃત્યુ પામેલ મિત્રએ કહ્યું , “આનંદ ની વાત એ છે કે સ્વર્ગમાં ક્રિકેટ છે…”
અને ખરાબ સમાચાર એટલે…
કાલની મેચમાં તને પણ સીલેક્ટ કર્યો છે…
😅😝😂😜🤣🤪
મેનેજર : અમારા સામાયિકનું વેચાણ
વધે અને લોકોને ફાયદો થાય
એવી કોઈ ભેટ યોજના વિચારીએ છીએ.
સલાહકાર : એમ કરો સાથે માથાનો
દુઃખાવો દૂર કરવાની ગોળી આપો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)