નવા પરણેલા દિકરા-વહુનો એક જ
નાળિયેરમાંથી સ્ટ્રો વડે પીવાનો ફોટો
તેમના ફેસબુકના અપડેટમાં જોઈ ને…
પિતાએ મેસેજ કર્યો કે-
બેટા તમે ફરવા ગયા છો તો જલસાથી રહો…
આટલી કરકસર કરવાની જરૂર નથી…
હજી તારો બાપ બેઠો છે..!!
😅😝😂😜🤣🤪
સદાબહાર લોકો જીવનમાં ઘણા
સુખી હોય છે…
કારણકે તે સદા બહાર જ હોય છે…
ઘર માં રહે તો મગજમારી થાય ને…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)