હેલ્લો એમ્બ્યૂલન્સ સર્વિસ?’
‘હા, બોલો મેડમ, ક્યાં મોકલવાની છે એમ્બ્યૂલન્સ?
શું થયું છે?’
‘મારી સાડી પર ગરમ ચા ઢોળાઈ હતી.’
‘બાપ રે, બહુ દાઝી ગયા હશો.’
‘ના, હું ઠીક છું,
પણ મારાં પતિ એ જોઈને મારી પર હસ્યા હતા…’
‘સમજી ગયો મેડમ, હમણાં જ મોકલાવું છું.’
😅😝😂😜🤣🤪

ભર વેકેશનમાં પણ જો કોઇ પુરુષ
વધુ ચિંતીત દેખાય તો થોડુ આશ્વાસન
આપવુ કે…
ચિંતા ના કર હજુ તો અડધુ વેકેશન
બાકી છે યાર… ‘જશે જશે’
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)