આજે ઈચ્છા તો એવી થાય છે કે…
કોઈને હેરાન કરૂ…
પણ સાલુ ઈ નથી ખબર પડતી કે…
શાન્તિથી જીવે છે કોણ…?
😅😝😂😜🤣🤪
કાલે હુ બસમા રાજકોટ જતો તો…
એક ભાઇએ (અણી કાઢવા) પુછયું ,
બરોડા થી વડોદરા કેટલું થાય ..??
મેં કીધું , બોમ્બે થી મુંબઈ થાય એટલું…
તો ઇ ભાઇ રસ્તા મા ઉતરી ગયા…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)