પત્ની : તમે કોઈ પણ બાબતમાં તરત જ
Sorry ન કહો.
પતિ : કેમ?
પત્ની : ઝઘડવાનો મૂડ ખરાબ થઈ જાય છે,
અને અમારે આખા દિવસ ની ખીજ કોની
ઉપર ઉતારવી
😅😝😂😜🤣🤪
પતિ અને પત્ની મેઈન રુમ માં સોફા પર બેસીને
TV જોતા જોતા, તરબૂચ ખાતા’તા…
પત્ની નો મોબાઈલ, રસોડામાં ચાર્જ થતો’તો…
એવા માં પત્ની ના મોબાઇલ પર SMS આવ્યો…
દોડી ને SMS જોયો… તો SMS પતિ નો જ હતો…
લખ્યું તુ કે રસોડામાં થી પાછા આવતી વખતે,
તરબૂચ માં છાટવા માટે મીઠા ની ડબલી લે ‘તી…
આવજે…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)