કાલે સાંજે બેઠા-બેઠા કંટાળી ગયો, યાર…
પછી આઈડિયા લડાવ્યો…
પત્નીને “એ વાંદરી” એમ કહીને બોલાવી…
પછી શું !
ત્રણ કલાક ક્યાં નીકળી એ ખબર જ ના પડી…
અને લગભગ અઢીસો જેટલા નવા નવા જાનવરોના
નામ જાણવા મળ્યા..!! બોલો !!!
😅😝😂😜🤣🤪
પ્લેન લેન્ડ થવાની તૈયારી માં હતુ, પાઈલોટ એનાઉન્સ કરતો હતો
“હવે આપણે બે મિનીટ માં લેન્ડ કરીશુ….ઓ માય ગોડ”
ઓ માય ગોડ સાંભળી ને થોડી વાર પ્લેનમાં એકદમ શાંતિ છવાઈ ગઈ,
બધા ગભરાઈ ગયા હતા “શું થયુ?”
પાછુ પાઈલોટે એનાઉન્સ શરુ કર્યુ
“માફ કરજો,
એનાઉન્સ કરતી વખતે કોફી મારા શર્ટ પર પડી મારું શર્ટ બગડ્યુ”
Kaka ગુસ્સામાં ઉભા થઇ કહે,
“ટણપા, તારા ઓ માય ગોડ માં તારુ તો શર્ટ જ બગડ્યુ,
પણ અહી મારુ ધોતિયું બગડી ગયુ”!!!!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)