fbpx
Thursday, January 30, 2025

સાચો શબ્દ નર્ક છે કે નરક ?😅😝😂😜🤣🤪

એક છોકરી ઉભીઉભી એક્ટિવાની
ચાવીથી કાન ખંજવાળી રહી હતી…

મેં પાસે જઈને કીધુ,
મગજ સ્ટાર્ટ ના થતુ હોય તો ધક્કો મારુ…

આમાં ગુસ્સે થવા જેવું મેં શુ કીધું??
😅😝😂😜🤣🤪

એક ભાઈ પુછતા હતા કે સાચો શબ્દ
નર્ક છે કે નરક ?

મે જવાબ આપ્યો ત્યાર થી મારા પર
નારાજ થઈ ગયા છે

મે તો ખાલી એટલું જ કિધું તમારે ત્યાં
જાવા થી મતલબ છે કે જોડણી થી…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles