વર્ગ ની બારી પર વાંદરો આવી બેઠો…
છોકરી : (છોકરાને) ઓય,
તારો ભાઈ આવ્યો છે…
છોકરો : બેન, જમાનો બદલાય ગયો છે,
શરમાવાય નહિ,
હવે તો નામ થી બોલાવાય…
😅😝😂😜🤣🤪

એક કલ્લાક લેકચર આપીને સાહેબે વિધાર્થીઓને પૂછ્યું કે,
આ તમે ડોકા હલાવ હલાવ કરો છો…
પણ હું ભણાવું છું એમાં તમને ખબર તો પડે છે ને ?
સમજાય છે ને ?
છેલ્લી બેંચ પરથી એક છોકરાએ ઉભા થઇ ને કીધું કે,
સાહેબ… અમારું તો જે થવું હોય એ થશે…
પણ આ બહાને તમારું પાકુ થતું હોય તો અમને વાંધો નથી
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)