દીકરી : મમ્મી આજે મને જલ્દી કોલેજ જવુ છે.
મા : શા માટે આજકાલ કોલેજમાં ખૂબ મન લાગી રહ્યુ છે ?
દીકરી : આજે Rose Day છે, તો છોકરાઓ આજે ગુલાબ આપે છે.
મા : તો પછી જલ્દી જા અને જેટલા પણ ગુલાબ મળે લેવી આવજે…
દીકરી : શા માટે ?
મા : સાંજે ગુલકંદ બનાવીશ…
😅😝😂😜🤣🤪
![](https://gujaratimahek.com/wp-content/uploads/2025/02/2-2-10-819x1024.png)
લગ્નના 5 વર્ષ પછી Valentine Dayના દિવસે
પતિ પત્ની માટે સફેદ ગુલાબ લઈ આવ્યો…
પત્ની : આ શું સફેદ ગુલાબ
Love માટે તો લાલ ગુલાબ આપે છે ને
પતિ : હવે જીવનમાં પ્રેમથી વધારે શાંતિની
જરૂર છે
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)