દીકરો : મા, મને કહો કે હિપ્નોટિઝમ એટલે શું?
પત્ની : અરે દીકરા,
જ્યારે કોઈને તામારી વશમાં લઈ તામારી
ઈચ્છા મુજબનું કામ કરાવવામાં આવે
તો તેને હિપ્નોટિઝમ કહેવાય.
પતિ (નિસાસો નાખતા) : ના દીકરા…
તેને લગ્ન કહેવાય.
😅😝😂😜🤣🤪

નર્સ (ડાક્ટરને) : સર મેં બેડ નં. 6 નું બીપી
3 વાર ચેક કર્યુ છે પણ એનું બીપી હાઈ જ
આવી રહ્યુ છે
ડાક્ટર : હવે એક વાર ફરીથી ચેક કરો,
પણ તમારા ઉપરના બે બટ્ન લગાવીને…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)