૪૫ વર્ષની ઉંમરે પહોચ્યા પછી પણ
જે ધરતી પર પગ મૂકતા જ ચાલ ૧૩ વર્ષની
તોફાની તરુણી જેવી થઈ જાય…
એ ગામને સ્ત્રીઓ પોતાનુ પિયર કહે છે, અને
૪૫ વર્ષ ની ઉંમરે જો પુરૂષ ૧૩ વર્ષનો
ટપુડો થઈ જાય તો સમજવું કે પત્ની
પીયર ગઇ છે…
સત્ય ના પ્રયોગો માંથી…
😅😝😂😜🤣🤪

પતિ : આ જો, આજનાં છાપામાં સમાચાર
છે કે પત્ની એ એનાં પતિ ને વેચી નાખ્યો…
પત્ની : હે ?? કેટલામાં વેચ્યો ??
પતિ : એક સાયકલનાં બદલામાં… પણ,
જો જે હો તું આવું ન કરતી…
પત્ની : અરે હું કાંઈ ગાંડી છું તે આવું કરું??
મને એટલી તો ખબર પડે છે કે તમારું…
એક્ટિવા તો આવે જ..!!
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)