એક છોકરો બાબા પાસે જઈને કહે, બાબા
કોઈ એવો ઉપાય જણાવો કે છોકરી સેટ થઈ જાય.
બાબાએ જવાબ આપ્યો : અરે, સુધરી જા,
ખેતીવાડી કર તેમાં જ ફાયદો છે, છોકરી સેટ કરવામાં
કાંઈ રાખ્યું નથી,
તેના ચક્કરમાં સંપત્તિ વેચાય જાય છે અને માર પડે છે
તે અલગ, અને પછી મારી જેમ બાબા બનીશ તો
કોઈ ચા નુંય પૂછવા નહિ આવે.
😅😝😂😜🤣🤪

એક મિત્ર પહેલી વાર ઘરે આવ્યો
અને બોલ્યો,
આ તારો દીકરો તો એકદમ
તારા જેવો જ દેખાય છે,
મેં કહ્યું,
ભાઈ ધીરે બોલ, બાજુવાળીનો છે
મારા ઘરે રમવા માટે આવ્યો છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)