એક સ્ત્રી જેલમાં તેના પતિને મળવા ગઈ અને
ત્યાંથી પાછી આવી અને જેલરને કહ્યું-
તમે બધા મારા પતિ પાસેથી આટલું બધું
કામ કેમ કરાવો છો??
જેલરે કહ્યું : શું વાત છે, મેડમ? તે ફક્ત ખાય છે,
પીવે છે અને સૂવે છે…
ત્યારે સ્ત્રીએ કહ્યું : મારા પતિ મારી સાથે જુઠ્ઠું બોલી
રહ્યા છે, કે તેઓ ટનલ ખોદી રહ્યા છે..!!
😅😝😂😜🤣🤪

પત્ની : અરે, આમ તો જુઓ. આ કેવું કજોડું છે.
છોકરો કેવો દેખાવડો છે અને કન્યા કેવી બેકાર છે.
છોકરો સોના જેવો અને છોકરી સાવ કથીર જેવી?
પતિ : વહાલી! તું આપણી વાત શા માટે ભૂલી જાય છે.
મેં તારી સાથે લગ્ન નહોતા કર્યા.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)