એક ટ્રેનમાં એક સુંદર મહિલાને
તેમની સાથે બેઠેલા મગને પૂછ્યું :
સારું પરફ્યુમ છે, કયુ છે?
હું મારી પત્નીને ગીફ્ટ આપવા માગું છું.
તે મહિલાએ કહ્યું : રહેવા દો,
ન આપશો ગીફ્ટ નહિ તો કોઈ ગધેડાને
તેની સાથે વાત કરવાની તક મળી જશે.
😅😝😂😜🤣🤪

રમીલા એકલી રાત્રે ક્યાંક જઈ રહી હતી.
પાછળથી મગન આવ્યો અને બોલ્યો :
લીફ્ટ જોઈએ શું? તમને ઘર સુધી છોડી દઈશ.
રમીલા : ભાગી જા અહિયાંથી નહિ તો
તારું માથું ફોડી નાખીશ.
ત્રણ દિવસથી લીફ્ટ લઈને ઘરે જઈ રહી છું.
પરંતુ હજુ સુધી ઘરે નથી પહોંચી શકી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)