એક વખત ચંદુ ચટપટે ઑફિસેથી પોતાના ઘેર
ફોન કર્યો અને પત્નીને કહ્યું, આજે સાંજે હું ઘેર આવીશ
ત્યારે મારી સાથે એક મહેમાન હશે, તેમના માટે પણ
રસોઈ બનાવજે…!
પત્ની : જરૂર… જરૂર…પ્રિયે, હું તમને મનગમતી રસોઈ
તૈયાર કરીને તમારી રાહ જોઈશ…!
સામેથી આવો ઉષ્માભર્યો જવાબ સાંભળીને ચંદુએ કહ્યું,
સોરી, મેડમ! રોંગ નંબર લાગે છે…!
😅😝😂😜🤣🤪

પતિ : આજે મારી સાસુએ જમવાનું બનાવ્યું છે ને?
પત્ની : વાહ, તમને કેવી રીતે ખબર પડી?
પતિ : તું રાંધતી હોય ત્યારે શાકમાંથી કાળા વાળ
નીકળતા હોય છે, પણ આજે સફેદ નીકળ્યા એટલે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)