એક પતિ પત્નીનો ઝગડો થયો.
પતિ ગુસ્સામાં બોલ્યો : હવે તું તારી મમ્મી
પાસે ચાલ્યા જવાની ધમકી આપીશ.
બરાબર ને?
પત્ની : ના, એવી ભૂલ હું નહીં કરું.
હું તો મારી મમ્મીને અહીં જ બોલાવવાની છું.
😅😝😂😜🤣🤪

પતિ આખીરાત ગુમ રહ્યા પછી
સવારે જયારે ઘરે આવ્યો.
પત્ની (ગુસ્સામાં ) : આખી રાત તો
ગુમ હતો, સવારે શું કરવા આવ્યો છે?
પતિ : વ્હાલી નાસ્તો કરવા માટે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)