એક મિત્ર બીજા મિત્રને : તો પછી તે સાચે જ, એ છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે.
બીજો મિત્ર (નિરાશ થઈને) : હા યાર, શું કરું મજબૂરી છે.
પહેલો મિત્ર : કેમ, મજબૂરી શેની?
બીજો મિત્ર : અરે યાર, હવે તે એટલી જાડી થઈ ગઈ છે કે, સગાઈની વીંટી પણ એના હાથમાંથી નીકળતી નથી.
😅😝😂😜🤣🤪

પપ્પુ પોતાની ગર્લફ્રેન્ડને લઈને ડોક્ટર પાસે ગયો.
ડોક્ટર (પપ્પુની ગર્લફ્રેન્ડને) : દીકરી આ ઇજા કઈ રીતે થઈ?
પપ્પુ : ડોક્ટર સાહેબ આ મારી સાથે રોજ ઝગડતી હતી, હું રોજ તેને ઝગડવાનું કારણ પૂછતો તો કહેતી, ઝગડવાથી પ્રેમ વધે છે.
ડોક્ટર : પછી શું થયું?
પપ્પુ : પછી આજે મેં પણ પ્રેમ વધારવા માટે બે ચાર ચોળી દીધી.
ડોક્ટર બેભાન.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)