એક દિવસ શિક્ષિકાએ સ્કુલના વિદ્યાર્થીઓને
કહ્યું, ‘હું તમને પ્રેમ કરું છું…
આ વાક્યને બે શબ્દોમાં કહોં.’
એક ખેપાની વિદ્યાર્થીએ કહ્યું, ‘માફ કરજો મેમ,
પણ, તેરી મેરી પ્રેમ કહાની હે મુશ્કિલ,
દો લબ્જો મે યે બયાં ન હો પાયે..’
😅😝😂😜🤣🤪

પિતા: બેટા,
જો હું નદીમાં તરું ત્યાં સુધી તું
એક જગ્યાએ બેસી રહે તો તને
૧૦ રૂપિયા આપીશ.
પુત્ર: અને…જો તમે પાછા ન ફર્યા
તો મમ્મી પાસેથી લઈ લઉ?
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)