Saturday, May 10, 2025

તારી પાસે શું છે ?😅😝😂😜🤣🤪

સંતા ક્રિકેટ મેચ રમી રહ્યો હતો.
જ્યારે તેણે 35 રન કર્યા ત્યારે તેણે હેલમેટ
ઉતારી, બેટ ઊંચું કરી સ્ટેડિયમ સામે જોયું
અને આકાશ સામે જોઇ આભાર વ્યક્ત કર્યો.
તેના પાર્ટનર આવી પૂછ્યું, “શું થયું ભાઇ,
હજી તો 35 જ થયા છે 50 કે 100 નહીં”
સંતા : પાગલ તું નહીં સમજે,
આ વાત ખાલી 35 ટકે
બોર્ડની પરીક્ષામાં પાસ થયેલ જ સમજશે”
😅😝😂😜🤣🤪

એક એન્જીનિયરીંગનો વિદ્યાર્થી અને
એક પટાવાળો વાતચીત કરી રહ્યા હતા.

એન્જીનિયરીંગનો વિદ્યાર્થી : મારી પાસે
સ્કિલ છે, ડિગ્રી છે, સમાજમાં ઇજ્જત છે,
તારી પાસે શું છે?

પટાવાળો : મારી પાસે નોકરી છે…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles