Sunday, April 20, 2025

તેની સાથે જ લગ્ન કેમ કરવા છે ?😅😝😂😜🤣🤪

ચા માં પડેલા બિસ્કિટને બીજા બિસ્કિટથી
કાઢવાનો પ્રયાસ કરશો નહીં.
નહીંતર, હાથમાં જે છે તેનાથી પણ
હાથ ધોઈ નાખશો.
તેવી જ રીતે, તમારી પાસે એક પત્ની છે
તેનાથી ખુશ રહો.
બીજીના ચક્કરમાં પડશો નહિ, નહિંતર,
તમારે પહેલીથી પણ હાથ ધોવો પડશે.
😅😝😂😜🤣🤪

એક મહિલા વકીલ પાસે જઈને બોલી,
મારે મારા પૂર્વ પતિ સાથે ફરીથી લગ્ન કરવા છે.
વકીલ : હમણાં 8 મહિના પહેલા તો તમે
છૂટાછેડા લીધા હતા, હવે ફરી તેમની સાથે જ
લગ્ન કેમ કરવા છે?
મહિલા : હકીકતમાં છૂટાછેડા પછી તે ઘણા
વધુ ખુશ દેખાઈ રહ્યા છે, અને હું તે
સહન કરી શકતી નથી.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles