પત્ની : જો કોઈ મહિલા તમને ફલાઇંગ કિસ
આપે, તો તમને કેવો અનુભવ થાય?
પતિ : એવી મહિલાઓને હું નફરત કરીશ,
જે આટલી આળસી હોય.
પત્ની : એટલે તમને ફ્લાઈંગ કિસથી કોઈ
વાંધો નથી એમને!
પતિ હજી ભાનમાં નથી આવ્યો.
😅😝😂😜🤣🤪

પતિ પત્ની વચ્ચે લડાઈ થઈ ગઈ.
પત્ની બજારમાં જઈને ઝેર લાવી ને ખાઈ ગઈ,
પણ તે મરી નહિ, તે બીમાર થઈ ગઈ.
પતિ ગુસ્સામાં બોલ્યો, સો વાર કીધું છે કે,
વસ્તુઓ જોઈને લાવ્યા કર,
મારા પૈસા પણ ગયા અને કામ પણ નહિ થયું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)