મોતીલાલે રાત્રે અંધારામાં એક છોકરીને છેડી,
બીજા દિવસે તે છોકરીની માં ગુસ્સાથી લાલચોળ
થઈને તે છોકરાના ઘરે આવી અને બોલી,
કેમ લ્યા, કાલે રાત્રે તે મારી છોકરીને કેમ છેડી?
પોતાને મોટો રોમિયો સમજે છે ને,
આવ તારી રોમિયોગીરી ઉતારું.
મોતીલાલ : મારો વિશ્વાસ કરો આંટી,
આજે સવારે મેં અજવાળામાં તમારી છોકરીને જોઈ,
તો મેં મારી જાતને આ જ સવાલ પૂછ્યો કે,
આ છોકરીને મેં કેમ છેડી?
😅😝😂😜🤣🤪

મોતીલાલ : મારા માટે કોઈ સારી છોકરીનો
સંબંધ હોય તે કહેજે.
ધોતીલાલ : યાર, મારી નજરમાં એક છોકરી છે
બી. કોમ. ની.
મોતીલાલ : યાર છોકરી કોઈ પણ કોમની હોય
ચાલશે, પણ ભણેલી ગણેલી હોવી જોઈએ.
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)