પાડોશી : દોસ્ત, તારા ઘરમાંથી રોજ હસવાના
અવાજો આવે છે. આ સુખી જીવનનું રહસ્ય શું છે?
છગન : એમાં એવું છે કે મારી પત્ની રોજ મને
છુટ્ટા ચંપલ મારે છે.
જો તે મને વાગે તો તે હસે છે,
અને નહીં વાગે તો હું હસું છું. બસ,
આમ જ હસતા હસતા જીવન પસાર થઈ રહ્યું છે.
😅 😝 😂 😜 🤣 🤪

પત્ની પોતાના પતિને ડરાવવા માટે રાત્રે કાળા કપડાં
પહેરીને વાળ ખુલ્લા મૂકીને મેકઅપ કરીને બહાર
ઉભી રહી ગઈ.
પતિ : તમે કોણ છો?
પત્ની : હી હી હી હું ચુડેલ છું.
પતિ : તો હાથ મળાવ બેબી, હું તારી બહેનનો પતિ છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)