દોસ્તીમાં ‘આઈ એમ સોરી’ ના કહેવાનું હોય.
– પણ ‘નાલાયક, તારો જ વાંક છે !’ એમ કહેવાનું હોય.
દોસ્તીમાં ‘આઈ એમ હિયર ફોર યૂ’ ના કહેવાનું હોય.
– પણ ‘સાલા, ક્યાં રખડે છે ?’ એમ કહેવાનું હોય.
દોસ્તીમાં ‘આઈ અન્ડરસ્ટેન્ડ’ ના કહેવાનું હોય.
– પણ ‘ગધેડા, સમજતો કેમ નથી ?’ એમ કહેવાનું હોય.
દોસ્તીમાં ‘આઈ એમ હેપ્પી ફોર યોર સકસેસ’ ના કહેવાનું હોય.
– પણ, ‘હવે પાર્ટી આપ સાલા !’ એમ કહેવાનું હોય.
દોસ્તીમાં ‘આઈ કેર ફોર યૂ’ ના કહેવાનું હોય.
– પણ ‘સુવ્વરો, તમને મૂકીને જઈએ ક્યાં ?’
😅 😝 😂 😜 🤣 🤪

ગુજરાતીમાં કહેવત છે કે હસ્યા તેના ઘર વસ્યા…
હા, બરોબર.
પણ સવાલ એ છે કે વસ્યા પછી કેટલા હસ્યા ?
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)