પપ્પુ ગર્લફ્રેન્ડ સાથે પહેલી વાર ડેટ પર ગયો,
પણ 2 જ મિનિટમાં તેની ગર્લફ્રેન્ડ ભાગી ગઈ.
કારણ કે પપ્પુએ તેને કહ્યું, આ મારી પહેલી
ડેટ છે ડાર્લિંગ, કોઈ ભૂલ અથવા કમી રહી
જાય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજે.
😅 😝 😂 😜 🤣 🤪

રસ્તામાં પપ્પુએ એક છોકરીને આંખ મારી.
છોકરીએ કહ્યું : ઓહ, તું આ શું કરી રહ્યો છે?
હું તને કોઈ અલાતું ફાલતુ છોકરી લાગુ છું?
પપ્પુ : તમે બિલકુલ સાચા છો મેડમ,
પણ એ ચેક કરવું તો અમારી ફરજ છે ને?
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)