પપ્પુ : પંડિતજી, આ મારી કુંડળી જોઈને કહો કે
મારા લગ્ન કેમ નથી થતા?
આવું કહી પપ્પુએ કુંડળી પંડિતજીને હાથમાં પકડાવી.
ચૂંચી આંખે, તૂટેલા કાચવાળા ચશ્મામાંથી
કુંડળી વાંચતા પંડિતજી બોલ્યા : આ લે લે લે…
બચુડા, આમાં તારા લગ્ન થાય ક્યાંથી?
આમાં તો તારા નસીબમાં સુખ જ સુખ લખ્યું છે.
😅 😝 😂 😜 🤣 🤪

ટીનાએ પ્રેમથી તેનું માથું પપ્પુની
છાતી પર મૂક્યું અને કહ્યું :
જાનું તમારું હૃદય કેટલું કુરકુરુ છે.
પપ્પુ : અરે પાગલ, દિલ કુરકુરુ નથી,
ખિસ્સામાં બીડીનું બંડલ છે.
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)