Friday, June 13, 2025

શું તને મારી સાથે જવું ખુબ ગમે છે ?😅 😝 😂 😜 🤣 🤪

પાડોશી : આજે પરેશ ભાઈ દેખાઈ નથી રહ્યા.

પરેશની પત્ની : આજે અમારો ઝગડો થઈ ગયો,
હવે તે ગાર્ડનમાં છે.

પાડોશી : હું હમણાં જ ગાર્ડનમાંથી આવ્યો
તે ક્યાંય દેખાયા નહિ.

પરેશની પત્ની : તમે ગાર્ડન ખોદીને જોયું?
😅 😝 😂 😜 🤣 🤪

પત્નીએ પતિને કહ્યું : સાંભળો, જો તમે મારી સાથે
નહિ આવો, તો હું શોપિંગ કરવા નહિ જાઉં.

પતિ : શું તને મારી સાથે જવું ખુબ ગમે છે?

પત્ની મોં બનાવતા બોલી : ગમતું તો નથી,
પણ સામાન ઉચકવાવાળું તો કોઈ જોઈએ ને.
😅 😝 😂 😜 🤣 🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles