Friday, June 13, 2025

એવી કંઈ વસ્તુ છે જે સતત વધતી રહે છે ?😅 😝 😂 😜 🤣 🤪

એક છોકરી પોતાની માં સાથે ફોન પર વાત કરી
રહી હતી.
છોકરી : મમ્મી,
તમે કેવા છોકરા સાથે મારા લગ્ન કરાવી દીધા.
માં : કેમ શું થયું બેટા?
છોકરી : એ તો હંમેશા પીને તૈયાર રહે છે.
માં (આશ્ચર્ય સાથે) : તો આ વાત તું હવે
જણાવી રહી છે, લગ્નના 2 વર્ષ પછી?
છોકરી : અરે, મને પણ ક્યાં ખબર હતી, એ તો
કાલે રાત્રે પીધા વગર ઘરે આવ્યો ત્યારે ખબર પડી.
😅 😝 😂 😜 🤣 🤪

છગન : એવી કંઈ વસ્તુ છે
જે સતત વધતી રહે છે ?

મગન : ભારતની જનસંખ્યા.
😅 😝 😂 😜 🤣 🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles