એક વૃદ્ધ દંપતી છૂટાછેડા લેવા કોર્ટ પહોંચ્યું. 👨⚖️👴👵
જજે પૂછ્યું: “આ ઉંમરે છૂટાછેડા કેમ લો છો?”
પત્ની બોલી: “જજ સાહેબ, મારા પતિ મારી સાથે ચીટિંગ કરે છે!” 😠
જજ આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું: “પણ એવું તે શું કરે છે?”
પત્નીએ જવાબ આપ્યો: “જ્યારે તેમને ઈચ્છા થાય ત્યારે મને ખરી-ખોટી સંભળાવી દે છે,
અને જ્યારે હું બોલવાનું શરૂ કરું ત્યારે પોતાનું કાનનું મશીન કાઢી નાખે છે!” 😡😂

પંડિતની કથા અને પત્નીની વાતો… 😅
બંને એક સમાન હોય છે!
સાલું, સમજમાં તો કંઈ નથી આવતું,
છતાં પણ ધ્યાન લગાવીને સાંભળવાનું નાટક કરવું જ પડે છે! 🤫
સ્વાહા….! 🔥
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)