Monday, June 30, 2025

બાદશાહ અને દરજી: સાઈઝનો ખેલ !😅 😝 😂 😜 🤣 🤪

એકવાર એક દયાળુ બાદશાહે ખુશીમાં બધા કેદીઓને આઝાદ કરી દીધા. 🎉

પણ પછી એમની નજર એક ખૂબ જ વૃદ્ધ કેદી પર પડી…

બાદશાહ: “અરે, તમે ક્યારથી અહીં કેદ છો?”

વૃદ્ધ કેદી: (શાંતિથી) “જ્યારથી તમારા અબ્બા (પિતા) બાદશાહ હતા, ત્યારથી.” 👴

(આ સાંભળીને બાદશાહની આંખોમાં આંસુ આવી ગયા… તમને શું લાગ્યું? દયા આવી? ના ભાઈ ના!)

બાદશાહ: “આને પાછો જેલમાં નાખો! આ તો મારા અબ્બાની નિશાની છે!” 😅😂
😅 😝 😂 😜 🤣 🤪

એક વાર બાદશાહે એક નવા દરજીને પોતાનો શાલ (શોલ) સીવવા આપ્યો.

દરજીએ શાલ બનાવ્યો, પણ તે બાદશાહ માટે બહુ મોટો બની ગયો. 😮

બાદશાહે ગુસ્સે થઈને દરજીને કહ્યું, “આ શું બનાવ્યું છે? આ તો મને બહુ મોટો છે!”

દરજીએ જવાબ આપ્યો, “જહાંપનાહ, એવું નથી. તમે જ હજી પૂરતા મોટા થયા નથી!” 😂
😅 😝 😂 😜 🤣 🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles