પેશન્ટ: “ડોક્ટર સાહેબ, આ પ્રિસ્ક્રિપ્શનમાં તમે જે દવાઓ લખી છે,
એમાંથી સૌથી ઉપરની દવા નથી મળતી.” 😐😕😟
…
ડોક્ટર: “એ દવા નથી, હું તો પેન ચલાવીને જોતો હતો કે ચાલે છે કે નહીં…!!”
…
પેશન્ટ: “અલ્યા કમીના…
હું 52 મેડિકલ શોપ ફરીને આવ્યો છું તારી હેન્ડરાઇટિંગના ચક્કરમાં!” 😡
…
એક મેડિકલવાળાએ તો એમ પણ કહ્યું કે, “કાલે મંગાવી દઈશ…”
…
બીજો કહેતો હતો, “આ કંપની બંધ થઈ ગઈ… બીજી કંપનીની આપું કે?”
…
ત્રીજો કહેતો હતો, “આની બહુ ડિમાન્ડ ચાલી રહી છે… આ તો બ્લેકમાં જ મળશે!”
…
ચોથો તો બહુ જ એડવાન્સ હતો…
“આ તો કેન્સરની દવા છે… કેન્સર કોને થઈ ગયું??”
😅 😝 😂 😜 🤣 🤪

બાળક: (નળમાંથી આવતા પાણીને જોઈને) પપ્પા,
આ પાણી ક્યાંથી આવે છે?
પપ્પા: બેટા, નદીમાંથી…
બાળક: તો પછી મારે નદી જોવી છે.
પપ્પા તેને નદી બતાવવા લઈ જાય છે.
બાળક તેમને નદીમાં ધક્કો મારીને પાડી દે છે.
અને ભાગતો ભાગતો ઘરે આવીને મમ્મીને કહે છે:
મમ્મી, જલ્દીથી નળ ખોલો, પપ્પા આવતા જ હશે!
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)