Friday, July 4, 2025

હું તેની સાથે લગ્ન કરી લેત !!😅 😝 😂 😜 🤣 🤪

ગુપ્તાજી ગમગીન બેઠા હતા…

પૂછ્યું: “શું થયું?” તો બોલ્યા: “યાર, હવે શું કહું, તમારી ભાભીએ મારી નાક કપાવી દીધી!”

મેં પૂછ્યું: “એ કઈ રીતે?”

ગુપ્તાજી: “અમે બંને ‘ટોયલેટ’ ફિલ્મ જોવા ગયા હતા. ટ્રાફિકને કારણે ફિલ્મમાં થોડા મોડા પહોંચ્યા.”

મેં પૂછ્યું: “એમાં શું નાક કપાવી દીધી?”

તેઓ બોલ્યા: “તારી ભાભી આખી સોસાયટીમાં કહેતી ફરે છે કે… ‘હું અને પતિદેવ ટોયલેટ ગયા હતા, લેટ થઈ ગયું તો થોડીક નીકળી ગઈ!’ હવે હું કોને-કોને સમજાવું!”
😅 😝 😂 😜 🤣 🤪

એક માણસની પત્ની મૃત્યુ પામી હતી.

જ્યારે તેને સ્મશાન લઈ જવામાં આવી રહી હતી,
ત્યારે બિચારો પતિ આખો રસ્તો રડતો હતો:
“મને એકલો છોડીને ક્યાં ચાલી ગઈ? હવે આ દુનિયામાં મારું કોણ છે?”

બાજુમાં ઊભેલી છોકરીએ તેની બહેનપણીને કહ્યું: “જુઓ તો,
આ પોતાની પત્નીને કેટલો પ્રેમ કરે છે!
કાશ મારી પાસે તેનું સરનામું હોત તો હું તેની સાથે લગ્ન કરી લેત!”

રડતા રડતા પતિએ તે છોકરીની વાત સાંભળી લીધી!
તે વધુ જોરથી રડતા બોલ્યો: “રાજુ ગુપ્તા ગલી નંબર 4,
મકાન નંબર 12 માં એકલો છોડીને ક્યાં ચાલી ગઈ તું!!”
😅 😝 😂 😜 🤣 🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles