રમેશ: “યાર,
તારા ઘરની માખીઓ તો મને જ ટાર્ગેટ કરી રહી છે!
જ્યારથી આવ્યો છું ત્યારથી મારી ઉપર જ બેસે છે.
ઉડાડું છું તો ફરી આવી જાય છે!”
સુરેશ: “એમાં શું નવું?
હું પણ એમની આદતથી કંટાળી ગયો છું. એમને જ્યાં
ગંદી વસ્તુ દેખાય ત્યાં જ એ બેસવા માંડે છે! 😜”
😅😝😂😜🤣🤪

રમેશ: “યાર સુરેશ, કાલે રાત્રે એક ફિલ્મ જોતો’તો,
જેમાં એક ચુડેલ ક્યારેક મારી આગળ
તો ક્યારેક મારી પાછળ આંટાફેરા કરતી હતી.”
સુરેશ: “કઈ ફિલ્મ હતી એ?”
રમેશ: “ફિલ્મ-બિલ્મ કંઈ નહીં,
એ તો મારા લગ્નની વીડિયો કેસેટ હતી!”
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)