પત્નીએ પિયરથી પતિને ફોન કર્યો: “કેમ છો?”
પતિ: “ઠીક છું.“
પત્ની: “મારી યાદ આવે ત્યારે શું કરો છો?”
પતિ: “તારી મનપસંદ આઈસ્ક્રીમ ‘કેસર પિસ્તા’ ખાઈ લઉં છું અથવા ‘અમૂલ નટ્સ’ ખાઈ લઉં છું… અને મારી યાદ આવે ત્યારે તું શું કરે છે?“
પત્ની: “હું પણ ‘રૉયલ સ્ટેગ’નો ક્વાર્ટર અને ત્રણ સિગરેટ પીને એક રજનીગંધા ખાઈ લઉં છું.“
પતિ બેહોશ.
😅 😝 😂 😜 🤣 🤪

પતિ: “મારે મારી પત્ની પાસેથી છૂટાછેડા જોઈએ છે, તે વાસણ ફેંકીને મારે છે.”
જજ: “અત્યારે પણ મારે છે કે પહેલાંથી જ?”
પતિ: “પાંચ વર્ષ પહેલાંથી.”
જજ: “તો આટલા વર્ષ પછી છૂટાછેડા કેમ?”
પતિ: “કારણ કે હવે તેનો નિશાનો પાક્કો થઈ ગયો છે!”
😅 😝 😂 😜 🤣 🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)