Friday, July 18, 2025

“ઓ સજની, સુંદર ઝુલ્ફો વાળી, અપની ઝુલ્ફો કો સંભાલ કે રખના !!”😅😝😂😜🤣🤪

ચાલતી બસમાં સુંદર છોકરીનો દુપટ્ટો પપ્પુના શર્ટના
બટનમાં અટવાઈ ગયો અને પછી… પપ્પુ પોતાની જાત પર
ગર્વ લેવા લાગ્યો અને તે પોતાના મનમાં જ હસી રહ્યો હતો.
તેના શરીરમાં એક હલચલ મચી ગઈ.
તે કલ્પનામાં ખૂબ આગળ નીકળી ગયો.

આ વચ્ચે જ પપ્પુના પિતાનો વીડિયો કૉલ આવ્યો.
હવે કૉલમાં પિતા હતા અને સામે પાપાની પરી ઊભી હતી.
પોતાની જાતને બંને બાજુથી ફસાયેલો જોઈને પપ્પુએ પલટી મારી.

પપ્પુ નમ્રતાથી બોલ્યો,
“બહેન, હું તમારો દુપટ્ટો પાછો આપવા જ આવી રહ્યો હતો.”
😅😝😂😜🤣🤪

પપ્પુએ કન્યા સાથે શાયરીના અંદાજમાં વાત કરતા કહ્યું…

પપ્પુ: “ઓ સજની, સુંદર ઝુલ્ફો વાળી,
અપની ઝુલ્ફો કો સંભાલ કે રખના!”

કન્યા: (શરમાઈને) “ધત…”

પપ્પુ: “વધારે ઈતરાવાની જરૂર નથી,
ખાવામાં વાળ મળ્યા તો સજનીમાંથી ગજની બનાવી દઈશ!”
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles