નિશાળમાં એક વખત શિક્ષક ગધેડા વિશે નિબંધ લખાવતા હતા.
ગધેડાનો ઉપયોગ મુસાફરીમાં તેમજ ભારવાહક તરીકે થાય છે,
એમ શિક્ષકે લખાવ્યું.
તરત જ ચંદુ ચટપટે ઊભા થતાં કહ્યું, સાહેબ!
એમ તો ગધેડાનો હજી એક ઉપયોગ આપણે કરીએ છીએ,
એ તો તમે લખાવ્યો જ નહિ!
શિક્ષક : કયો ઉપયોગ?
ચંદુ : કેટલાક લોકો માટે એના નામનો વિશેષણ તરીકે પણ આપણે
ઉપયોગ કરતા હોઈએ છીએ.
બહુ ચિબાવલો થયા વિના બેસ, ગધેડા! શિક્ષકે કહ્યું.
😅😝😂😜🤣🤪

પિતા : તું એ કેવી રીતે સાબિત કરીશ કે
લીલાં શાકભાજી ખાનારા લોકોને
આંખોની કોઈ તકલીફ નથી હોતી.
પુત્ર : સહેલું છે પપ્પા, તમે કદી કોઈ
ઘોડા કે બકરીને ચશ્મા પહેરેલા જોયા છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)