પત્ની પતિને : એય…આજે તમે એક્ટિવા લઈને જાઓને.
રોજ એકનું એક બાઈક કેમ લઈ જાઓ છો?
જાઓ જાઓ આજે મારૂં એકેટિવા લઈ જાઓ.
પતિ કોઈ રિસ્પોન્સ આપ્યા વગર નાહવા જતો રહ્યો
ને નાહીને આવ્યા પછી
ચૂપચાપ કપડા પહેરી તૈયાર થઈ ગયો.
પત્ની ફરી એકદમ પ્રેમથી : એય…
જાઓને આજે એક્ટિવા લઈ જાઓ ઓફીસે,
કંઈક અલગ લઈ જાઓ.
રોજ શું એકનું એક બાઈક.
છેવટે નીકળતી વખતે કંટાળીને પતિ બોલ્યો :
કેટલાનું પેટ્રોલ પૂરાવવાનું છે એ સીધેસીધું બોલ?
😅😝😂😜🤣🤪
એક બહેનનો જમાઈ ખૂબ જ કાળો હતો.
સાસુ : જમાઈ રાજા, તમે એક મહિનો અહીં રોકાઓ.
દૂધ દહીં ખાઓ.
મોજ કરો અને આરામથી અહીં રહો.
જમાઈ : અરે વાહ સાસુમાં,
આજે મારા પર ખૂબ પ્રેમ આવી રહ્યો છે તમને.
સાસુ : અરે પ્રેમ વ્રેમ કંઈ નહીં કલ્લુ.
એ તો અમારી ભેંસનું બચ્ચું મરી ગયું છે
એટલે દૂધ નથી આપતી, પણ
તારું મોઢું જોઈને એ દૂધ તો આપતી રહેશે એટલે કહું છું.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)