fbpx
Sunday, December 22, 2024

પતિ :તેથી તો તેમને મોઢા પર વાળ નથી હોતા…😅😝😂😜🤣🤪

પાડોશી : ભાભી,
આજે ભાઈ દેખાતા નથી.
ભાભી : અમારો ઝગડો થઈ ગયો છે,
હવે તે બગીચામાં છે.
પાડોશી : હું આખા બગીચામાં ફરી
આવ્યો પણ તે દેખાયા નહિ.
ભાભી : તમે બગીચામાં ખોદીને જોયું?
પાડોશી બેભાન.
😅😝😂😜🤣🤪

પત્ની : પુરૂષોને ટાલ કેમ પડે છે?

પતિ : કારણ કે તેઓ મગજથી વધુ કામ લે છે.

પત્ની : તો પછી સ્ત્રીઓને કેમ નથી પડતી?

પતિ : તેથી તો તેમને મોઢા પર વાળ નથી હોતા.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles